Raji
Three Neighbours: sundaram
કૃતિ: ત્રણ પાડોશીઓ
કર્તા: સુન્દરમ્
રામને મંદિર ઝાલર બાજે, ઘટંના ઘોર સુણાય,
શેઠની મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય,
મંદીરની આરતી ટાણે રે,
વાજાના વાગવા ટાણે રે,
લોકોનાં જૂથ નિતે ઊભરાય.
Gongs sound in Ram's tempale:you can hear the bells.
In the rich man's place the gramophone swells.
As the arati goes around.
And the noise flow around,
Crowds of people come swarming there to stand.
Gongs - ઞાલર,મંદિરમાં આરતી સમયે વગાડવામાં આવતો ઘંટ
Palace - મેડી, મહેલ, વિશાળ ઘર
Gramophone - ધ્વની પેદા કરનારુ વિલાયતી વાજૂં
Swarming - હારમાળા
એક ફળીનાં ત્રણ રહેવાસી, શઠેને બીજા રામ,
ત્રીજી માકોર બાઈ રાંડેલી, કોડી કનેના દામ,
લોકોનાં દળણાં દળતી રે,
પાણીડાં કો’કનાં ભરતી રે,
કાઢી ખાય રોટલો કરતી કામ.
One street holds three Neighbours: the seth and lord Ram.
And widowed makorbai with not a Paisa to
her name;
She grinds corn for people,
Fatches water for people,
To eke out living , her bread .
Widowed - વિધવા, જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી
Fetches - ભરવું, અહી પાણી ભરવું
શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહવાય
રામનું મંદિર આરસ બાંધ્યું ઝળાઝલા થાય,
ફળીના એક ખૂણામાં રે,
ગંધાતા કો’ક ખૂણામાં રે,
માકોરનાં મહલે ઉભેલા સુણાય,
The pride of the village is the mansion of the seth;
And Ram's marble temple glitters till late.
Hidden in a corner,
A squalid smelly corner,
The place of makorbai stands.
Marble - આરસ
Squalid - અયોગ્યતા
Glitters - ચમકદાર
છત્રપલંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર,
પાછલા ૫હોરની મીઠી ઊંઘની લોક લેતું હોય લહરે ,
૫હેલો જયાં કૂકડો બોલે રે,
જાગેલો કૂકડો બોલે રે,
તટૂે માકોરની નીંદર સેર.
The seth sleeps in comfort,and with sita sleeps Ram;
In the early hours to morning all sleep in night's calm.
With the cock’s first crowing
The waking cock's cowing
Makorbai reses from sleep.
Comfort : આરામ દાયક સ્થિતિ
Crowing : બોલવાની ક્રિયા, અહીં કવિએ કૂકડાની બોલવાની ક્રિયાનો નિર્દેશ કર્યો છે.Cowing નો અર્થ પણ બોલવું જ થાય છે જે કૂકડો વહેલી સવારે જાગી બોલે છે તે વાતનો નિર્દેશ કરે છે.
માકોર ઊડી અંગ મરોડે, પટેાવે દી૫ક જયોત,
ધાન લઈને દળવા બેસે રામની માગી ઓથ,
ઘરેરાટ ઘંટી ગાજે રે,
ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
ગાજે જેમ દુકાલીયાનું મોત.
Waking,makorbai stretches, and then lighting a flam,settles to grind corn and prays in Ram's name.
Lord roars the mill,
The gluttonous mill,
Like the groan of a striving man.
Stretches : અંગમરોડે, આળસ ખાય.
Flame : જ્યોત, અહીં પહેલાના સમયમાં અંધારાને દૂર કરવા માટે ઉપયોગી ફાનસ ની વાત છે,ફાનસ એટલે કાચની ગોળ બરણીમાં દીવો રાખવામાં આવતો હતો તેવું એક પાત્ર.
Roars : ગર્જના, અહીં ઘંટીમાંથી નીકળતા ધ્વનિની વાત છે,પહેલાના સમયમાં ઘંટી ન હોવાથી બે ગોળ મોટા પથ્થરોને એક બીજા પર મૂકીને ગોળ ગોળ ફેરવવામાં આવતા જેથી લોટ બનતો હતો જેને કાઠિયાવાડમાં ઘંટલા તરીકે ઓળખવામાં આવે છે.
Gluttonous: ખાઉધરા,લોભી, અહીં લાચાર મકોરબાઈ પોતાની પેટની વૃત્તિ શાંત કરવા મથે છે તે પરિસ્થિતિનો નિર્દેશ છે.
Groan : રડવું
Starving : ભૂખે મરવું
ગોકુળઆઠમ આજ હતીને લોક કરે ઉ૫વાસ,
માકોર ભૂખી રહી ન કારોડી, કાયામાંના રહયો સાસ,
સીતાના રામ રિઝાવા રે,
મૂઠી’ર ધાન બચાવા રે,
પેટાવ્યો પેટમાં કાળહુતાશ,
Today's Gokul attam, the day for a fast; major too is fasting, her breath may not lost.
To please sita’s ram
Save a handful of grain,
She sets her empty belly on fire.
Gokul attam : એક ભારતીય તહેવાર જે શ્રાવણ માસની આઠમના દિવસે ઉજવવામાં આવે છે,જે કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઓળખાય છે.
Fast: ઉપવાસ, અહીં કોઈ પવિત્ર દિવસે ભૂખ્યા રહેવાના વ્રતને ઉપવાસ કહેવાય.
Handful : મુઠ્ઠીભર
શેઠને ઘેર, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,
પાણામાં કાલ કરવા ભજિયા દળવા આપી દાળ,
દળાતી દાળ તે આજે રે,
હવાયલે દાળ તે આજે રે,
ઉઠાડે માકોરપેટ વરાળ.
The Seth's house and Ram's temple have ghee, fruit and sweets;
They've given corn for grinding for the next days feasts.
She's grinding dal today.
The dal is damp today,
And makor’s hungry belly is ablaze.
Feasts : તહેવાર
Damp : હવાયેલ
Ablaze : વરાળ,ભૂખ લાગવાથી જાગૃત થતી અગ્નિ.
અંગ થાકયું એનું આંચકા લેતું,હૈડે હાંફના માય,
બે ૫ડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય,
દળી જો દાળ ના આપે રે,
શેઠ દમડીના આપે રે,
બીજો ઉ૫વાસ માકોરને થાય.
Her tired body jerking, her breathing comes in groons;
She's the dal being ground between those millstones.
If the flour is not given.
No money will be given.
And makor will be fasting once again.
Jerking : આંચકા લેતું શરીર ,અહીં દળવાની ક્રિયાથી થાકેલી મકોર.
Groons : હૈડે હંફના માય,અહીં શ્વાસ લેવામાં તકલીફ થવી.
Millstone : મિલનો પત્થર ,જે લોટ દળવા માટે ઉપયોગી હતો.
ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,
વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટઠી જાય,
ચણાની દાળ દળ’તી રે,
માકોરની દેહ દળ’તી રે,
ઘંટીનાં ઘોર તહીં ઘેરાય.
The creaking heavy millstone being to weigh a ton,
Peg sleeping from her tired hand before the grinding’s done.
As the grain goes around.
Makor's body goes around.
And the sound of the grinding goes on
.
Peg : ખિલ્લો, ખીલડો અર્થાત્ ઘન્ટલા પર રહેલો લાકડાનો હાથો.
અન્ન ખાતી તો ય અન્નનો દાણો દેતી ઘંટી આજ,
માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ,
હજી દાળ અરધી બાકી રે,
રહી ના રાત તો બાકી રે,
મથી મથી માકોર આવે વાજ.
The mill devours the grain,yet it gives out food for all.
Makor's Annapurna’s angry and the grain will not fall.
See half the grain is left ,
And half the night is left,
But makor cannot struggle any more.
Devours : ખાતી, ઘાંતીની દળવાની ક્રિયા તરફ નિર્દેશ કર્યો છે.
Annapurana: અન્નપૂર્ણા જે અન્નની દેવી છે.
શેઠ જાગે તે રામજી જાગે, જાગે સૌ સંસાર.
ભોમના ભાર ઉતારવા આજે જનમ્યા’તા કિરતાર,
૫રોઢના જાગતા સાદેરે,
પંખીના મીઠડા નાદે રે,
ડૂબે માકોરનો ભૂખ પોકાર.
The seth and ram are waking; the whole world's calling;
The burdens of the earth with the saviour’s
birth are falling.
Sound of the morning.
Birds twittering in the morning,
Drown out makor's hungry howl.
Burdens of the earth : પૃથ્વીનો ભાર ઉતારવો ,અહીં ધરતીના ઉપકારનો ઋણ ચૂકવવો.
Saviours : બચાવનાર , તારણહાર.
Drown : ડૂબવું
શેઠ હસે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ,
રામમંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,
માકોરની મૂરછાટાણે રે,
ઘંટીનાં મોતના ગાણે રે,
કાળો એક કાગ કળેળે નિસાસ,
Ram is in his forest dwelling; the seth is in his palace home.
Temple gongs and trumpet sounds of revelry are blown.
Makor faints to her death.
The millstone sings of death.
A lone black crow laments her gone.
Trumpet : તુરાઈ, સીંગું, એક સંગીતનું વાજીંત્ર.
Reverly : આનંદ
Faints : બેહોશ
Laments : વિલાપ
Difficult words with synonyms :
1.palace : royal/official residence,castle,mansion,stately home,château,palazzo,schloss,alcazar,ser-aglio
2.Crowds : large number,multitude,host,herd
3.Swarming: flok
4.Street : road,way
5.Pride : pleasure
6. Glitter : shine, sparkle, twinkle, glint, gleam
7.Corner : quarter, section, part,area
8.Squalid : dirty,grabby,low,filthy
9.Calm : windless, still, peaceful
10.Gluttonous : greedy,wolfish, piggy, insatiable
11.Empty : clear,free, uninhabited,vacant
12.Ablaze : alight, aflame
13.Devours : eat up, swallow
14.Comfort : rest, ease, comfort, relaxation
comfort,condolement,Condolence,Consolation, mollification,quietness, comfort, fitness, Ease
15.Early : readily, anon, apace, betimes, Early
16.Stretches : prolong, lengthen, stretch
17.Flam : untruth, leasing, Falsehood, deceit, Flam, mendacity,fraud, jugglery, ruse, artfulness, duplicity, falseness,tactic, wile, Contrivance, device,wheeze
18.Damp : dishearten, confound, damp, dash, deject, let down
19.Tired : drawn, Effete, exhausted
20.Burdens : load
21.Drown : submerge
22.Dwelling : quarters, tenement, habitation, residance,habitat, abode, domiciliary, dwelling house, dwelling place
23.Revelry : racket, clutter